Shikshapatri Shlok 153
In the event of famine, harassment by enemies or rulers, which may result in loss of dignity, loss or property or life... |153|
અને જે ઠેકાણે પોતે રહેતા હોઇએ તે ઠેકાણે કોઇક કઠણ-ભુંડો કાળ અથવા શત્રું અથવા રાજા તેમના ઉપદ્રવે કરીને સર્વ પ્રકારે પોતાની લાજ જતી હોય કે ધનનો નાશ થતો હોય કે પોતાના પ્રાણનો નાશ થતો હોય. |૧૫૩|