Shikshapatri Shlok 152
My devotees shall pay agreed remuneration in cash or kind for the work carried out by others. They shall not keep secret the matters related to repayments of their debts, their descendants and Kanyadan (giving away of one's daughter in marriage) and shall have no dealings with wicked persons. |152|
અને પોતાના કામકાજ કરવા તેડયા જે મજુર તેમને જેટલુ ધન અથવા ધાન્ય દીધાનું કહ્યું હોય તે પ્રમાણે જ આપવું પણ તેમાંથી ઓછું ન આપવું અને પોતાપાસે કોઇ કરજ માગતો હોય અને તે ફરજ દઇ ચુકયો હોઇએ તે વાતને છાની ન રાખવી તથા પોતાના વંશ તથા કન્યાદાન તે પણ છાનું ન રાખવું અને દુષ્ટ એવા જે જન તેમની સાથે વ્યવહાર ન કરવો. |૧૫૨|