Shikshapatri Shlok 151
While on a pilgrimage or darshan of Lord Shree Krishna, Saints and Preceptor, one shall not accept food offered by others, either on the way or at these places. Because such acts erase the benediction (Punya). Therefore, one shall consume their own food. |151|
અને શ્રીકૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ એમના દર્શન કરવાને અર્થે ગયેસતે માર્ગને વિશે પારકું અન્ન ખાવું નહી તથા શ્રીકૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ તેમનાં જે સ્થાનક તેમને વિષે પણ પારકું અન્ન ખાવું નહી, કેમ કે જે પારકું અન્ન તો પોતાના પુણ્યને હરી લે એવું છે માટે પોતાની ગાંઠનું ખરચ ખાવું. |૧૫૧|