Shikshapatri Shlok 150
Do not get indebted to the Acharyas or the Temples of Lord Shree Krishna and do not borrow utensils, ornaments or clothes from them for your own use. |150|
અને પોતાના આચાર્ય થકી તથા ભગવાનના મંદિર થકી ઋણ ગ્રહણ કરવું નહિ. અને વળી પોતાના આચાર્ય થકી તથા શ્રી કૃષ્ણ ભગવાનના મંદિર થકી કારજ ન કડવું, અને પોતાના વ્યવહારને માટે પાત્રો, ઘરેણાં અને વસ્ત્રાદિક માગી લાવવાં નહિ. |૧૫૦|