Shikshapatri Shlok 149
My devotees shall in the month of Shravan perform puja of Mahadev (Lord Shiva) reverently, by offering Billi leaves, or they shall arrange for it to be done through others. |149|
અને શ્રાવણ માસને વિષે શ્રીમહાદેવનું પુજન જે તે બિલ્વપત્રાદિકે કરીને પ્રીતિપૂર્વક સર્વ પ્રકારે પોતે કરવું અથવા બીજા પાસે કરાવવું. |૧૪૯|