Shikshapatri Shlok 148
My devotees shall observe the Ekadashi and other festivals according to ones ability as prescribed in scriptures, as this will fulfil ones desires. |148|
અને એકાદશી આદિક જે વ્રત તેમનું જે ઉદ્યાપન તે જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાશાસ્ત્ર કરવું તે ઉદ્યાપન કેવું છે તો મનવાંછિત ફળનું આપનારું છે. |૧૪૮|