Shikshapatri Shlok 147
My devotees should donate to Lord Shree Krishna one tenth of their earnings in cash or grain obtained from their occupation. My poorer devotees shall donate one twentieth. |147|
અને તે ગૃહસ્થાશ્રમી સત્સંગી તેમણે પોતાની જે વૃતિ અને ઉદ્યમ તે થકી પામ્યુ જે ધન ધાન્યાદિક તે થકી દશમો ભાગ કાઢીને શ્રીકૃષ્ણભગવાનને અર્પણ કરવો. અને જે વ્યવહારે દુર્બળ હોય તેમણે વીશમો ભાગ અર્પણ કરવો. |૧૪૭|