Shikshapatri Shlok 146
Always keep an account of your household income and expenditure in your own handwriting. |146|
અને પોતાના વ્યવહાર કાર્યને વિષે જેટલા ધનની ઉપજ હોય તથા જેટલો ખરચ હોય તે બેયને સંભારીને નિત્યપ્રત્યે રુડા અક્ષરે કરીને પોતે તુનં નામુ લખવું. |૧૪૬|