Shikshapatri Shlok 143
Transactions of land and money shall not be done with anyone including sons and friends, without written documents duly witnessed. |143|
અને સાક્ષીએ સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ પૃથ્વી ને ધનના લેણદેણ કરીને વ્યવહાર જેતે કયારેય ન કરવો. |૧૪૩|