Shikshapatri Shlok 144
Financial gifts to be given in ones own or anybody else's marriage shall be written and duly witnessed but not done verbally. |144|
અને પોતાનું અથવા બીજાનું જે વિવાહ સંબંધી કાર્ય તેને વિષે આપવા યોગ્ય જે ધન તેનું સાક્ષીએ સહિત લખત કર્યા વિના કેવળ બોલી જ ન કરવી. |૧૪૪|