Shikshapatri Shlok 142
If one can afford to feed and water livestock like cows then they can keep them, but not otherwise. |142|
અને ગાય, બળદ, ભેંસ, ઘોડા, આદિક જે પશુ તેમની તૃણ-જળાદિકે કરીને પોતાવતે જો સંભાવના થાય તો તે પશુને રાખવા અને જો સંભાવના ન થાય તો ન રાખવા. |૧૪૨|