Shikshapatri Shlok 141
They shall according to ability and time, hoard grain and money to meet their requirements. If they keep cattle they shall conserve fodder for them. |141|
અને તે ગૃહસ્થ સત્સંગી તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે સમયને અનુસરીને જેટલો પોતાના ઘરમાં વરો હોય તેટલા અન્ન દ્રવ્યનો સંગ્રહ જે તે કરવો અને જેના ઘરમાં પશુ હોય એવા જે ગૃહસ્થ તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે ચાર પૂળાનો સંગ્રહ કરવો. |૧૪૧|