Shikshapatri Shlok 132
They shall establish educational institutions and appoint Brahmin scholars to impart true knowledge all over the world, as propagation of education is an act of great benediction. |132|
અને વિદ્યાર્થી ભણાવ્યાની શાળા કરાવીને પછી તેમા એક વિદ્વાન બ્રાહ્મણને રાખીને પૃથ્વીને વિષે સદ્ધિદ્યાની પ્રવૃતિ કરાવવી, કેમ જે વિદ્યાદાને કરીને મોટું પુણ્ય થાય છે. |૧૩૨|