Shikshapatri Shlok 133
The wives of the Acharyas (Ayodhyaprasad and Raghuvir), with the permission of their husbands shall initiate, preach and give Shree Krishna mantra to females devotees only. |133|
અને હવે એ અયોધ્યાપ્રસાદ અને રઘુવીર એ બેની જે પત્નીઓ તેમણે પોતપોતાના પતિની આજ્ઞાએ કરીને, સ્ત્રીઓને જ શ્રીકૃષ્ણનાં મંત્રનો ઉપદેશ કરવો પણ પુરુષોને ન કરવો. |૧૩૩|