Shikshapatri Shlok 131
Anybody who comes to the Temple with a desire to get food shall be treated hospitably, according to the means of the Temple. |131|
અને ભગવાનના મંદિર પ્રત્યે આવ્યો જે હરકોઇ અન્નાર્થી મનુષ્ય તેની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નના દાને કરીને આદર થકી સંભાવના કરવી. |૧૩૧|