Shikshapatri Shlok 9
And those who knowingly act according to their own desire and not observing this code of conduct are unscrupulous and shall undergo great ufferings in this life and the next. |9|
અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય, પોતાના મનમાં આવે તેમ વર્તે છે, તે તો કુબુદ્ધિવાળા છે અને તે આલોક અને પરલોકને વિષે નીશ્ર્વે મોટા કષ્ટને જ પામે છે. |૯|