Shikshapatri Shlok 10
Therefore, all my devotees shall always carefully and lovingly follow the rules of this Shikshapatri. |10|
તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહિ. |૧૦|