Shikshapatri Shlok 76
My devotees shall undertake an additional religious activity during the four months of monsoon (Chaturmas). Those who are unable to do so shall carry out the additional activity during the month of Shravan only. |76|
અને અમારા જે સર્વે સતસંગી તેમણે ચાતુર્માસને વિષે વિશેષ નિયમ ધારવો, અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિષે વિશેષ નિયમ ધારવો. |૭૬|