Shikshapatri Shlok 75
My devotees shall not disclose any private matters of any other persons and shall respect others according to their social status. One shall not violate courtesy by treating everybody the same. |75|
અને કોઇની પણ જે ગૃહ્યવર્તા તે તો કોઇ ઠેકાણે પણ પ્રકાશ કરવી જ નહિ, અને જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે જ સન્માન કરવું પણ સમદ્રષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહિ. |૭૫|