Shikshapatri Shlok 22
One shall not accept any offerings (Prasad) made to deities towhom liquor and meat are offered, and before whom goats and such other animals are sacrificed. |22|
જે દેવતાને સુરા અને માંસનું નૈવેધ થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા આદિક જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેધન ખાવું |૨૨|