Shikshapatri Shlok 21
One shall never slander Deities, Places of pilgrimage, Places of worship, Brahmins, Devout wives, Saints and Vedas (Holy Scriptures),nor listen to such slander. |21|
અને દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદ એમની નિંદા કયારેય ન કરવી અને ન સાંભળવી. |૨૧|