Shikshapatri Shlok 139
My devotees shall render lifelong services to their parents, guru and ailing persons according to their abilities. |139|
અને અમારા આશ્રિત જે ગૃહસ્થ તેમપે માતા-પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઇ મનુષ્ય તેમની જે સેવા તે જીવનપર્યત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. |૧૩૯|