Shikshapatri Shlok 138
My devotees shall welcome and entertain as a guest, anyone who comes to their house, with food, drink etc, in accordance with their means. They shall also perform scriptural rites and oblations in a prescribed manner according to their abilities. |138|
અને તે ગૃહસ્થાશ્રમી તેમણે પોતાને ઘેર આવ્યો એવો જે અતિથિ તેને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નાદિકે કરીને પુજવો અને વળી હોમાદિક જે દેવકર્મ અને શ્રાદ્વાદિક જે પિતૃકર્મ તે જેતે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિ જેમ ઘટે તેમ કરવું. |૧૩૮|