Shikshapatri Shlok 94
Shri Bhagvad-Gita and Vidurniti all these (three) from Mahabharat, Shri Vasudev-mahatmya, contained in Vishnukhand of Skand Puran... |94|
તથા શ્રી ભગવદ્ગીતા, તથા વિદુરજીએ કહેલી જે નીતી, તથા સ્કંદપુરાણનો જે વિષ્ણુખંડ તેને વિષે રહ્યું એવું જે શ્રી વાસુદેવમહાત્મ્ય |૯૪|