Shikshapatri Shlok 7
My devotees shall all concentrate on the benevolent aim of writing this Shikshapatri and with the belief that it is written for the spiritual welfare of every soul. |7|
અને આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવું અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વેના જીવને હિતની કરનારી છે. |૭|