Shikshapatri Shlok 66
A person should only be assigned work for which he is suited according to his abilities and knowledge. He should not be considered for any assignment that he is unable to fulfil. |66|
અને જે મનુષ્ય જેવા ગુણે કરીને યુક્ત હોય તે મનુષ્યને તેવા કાર્યને વિષે વિચારીને જ પ્રેરવો પણ જે કાર્યને વિશે જે યોગ્ય ન હોય તે કાર્યને વિષે તેને કયારેય ન પ્રેરવો. |૬૬|