Shikshapatri Shlok 64
They should read, listen to and discuss narratives from the life of Lord Shree Krishna, with utmost reverence and on festival days they should sing or chant kirtan accompanied with musical instruments in devotion to Lord Shree Krishna. |64|
અને તે શ્રીકૃષ્ણની જે કથા વાર્તા તે પરમ આદરથકી કરવી ને સાંભળવી, અને ઉત્સવને દિવસે વાજિંત્રે સહિત શ્રીકૃષ્ણનાં કિર્તન કરવાં |૬૪|