Shikshapatri Shlok 39
One should not perform worship of Lord Shree Krishna without observance of religion. And one shall never give up worship of Lord Shree Krishna for fear of criticism by ignorant persons. |39|
અને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ તે ધર્મ રહિત સર્વ પ્રકારે કરવી નહિ, ધર્મ સહિત જ ભગવાનની ભક્તિ કરવી. અને અજ્ઞાની એવા મનુષ્યોની નિંદાના ભય થકી શ્રીકૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો જ નહિ. |૩૯|