Shikshapatri Shlok 136
They shall never remain in a secluded place even with their mothers, sisters or daughters who are in their youth, except in unavoidable circumstances and shall never give away their wives to anybody. |136|
અને તે ગૃહસ્થાશ્રમી પુરુષ તેમણે યુવાન અવસ્થાએ યુકત એવી જે પોતાની મા, બહેન અને દિકરી તે સંગાથે પણ આપત્કાળ વિના એકાંત સ્થળને વિષે ન કહેવું અને પોતાની સ્ત્રીનું દાકોઇને ન કરવું. |૧૩૬|