Shikshapatri Shlok 12
Goats, rabbits, deer, fish or any creature should not be sacrificed, even for ceremonies (yagnas) of deities or ancestors because non-violence is the highest ethical code in all religions. |12|
અને દેવતા ને પિતૃ તેમના યજ્ઞને અર્થે પણ બકરા, મૃગલા, સસલા, માછલા આદિક કોઈ જીવની હિંસા ન કરવી; કેમ જે અહિંસા છે તેજ મોટો ધર્મ છે એમ સર્વે શાસ્ત્રમાં કહ્યો છે. |૧૨|