Shree Kutch Satsang Swaminarayan Temple (Mandir) London
Affiliated to Nar Narayan Dev Temple Bhuj

Shikshapatri Shlok 128

The Acharyas Ayodhyaprasad and Raghuvirji have been enthroned by me to protect our devotees and have been given the responsibility to initiate our male devotees. |128|

અને અમારા આશ્રિત જે સર્વે સત્‍સંગી તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે એ સર્વેના ગુરુપણાને વિષે અમે સ્‍થાપન કર્યા એવા જે તે અયોધ્‍યાપ્રસાદ અને રઘુવીર તેમણે મુમુક્ષ જનને દીક્ષા આપવી. |૧૨૮|

Previous: 127Next: 129