The Acharyas shall keep their devotees according to their appropriate dharma and shall maintain discipline among disciples. They shall honour the saints and shall study the scriptures with reverence. |129|
અને પોતાના આશ્રિત જે સર્વે સત્સંગી તેમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવા અને સાધુને આદર થકી માનવા. તથા સચ્છાસ્ત્રનો અભ્યાસ આદર થકી કરવો. |૧૨૯|
Westfield Lane, Kenton, Harrow, Middlesex, HA3 9EA Est. 1966 Charity Reg. No. 271034
Copyright © 2019 Shree Kutch Satsang Swaminarayan Temple Harrow. All Rights Reserved.