Shree Kutch Satsang Swaminarayan Temple (Mandir) London
Affiliated to Nar Narayan Dev Temple Bhuj

Shikshapatri Shlok 74

One shall not adopt any unrighteous deeds even if they have been done by any honourable persons in the past but shall follow their virtuous deeds only. |74|

અને ઘણુંક છે ફળ જેને વિષે એવું પણ જે કર્મ તે જો ધર્મ રહિત હોય તો તેનું આચરણ ન જ કરવું, કેમ જે ધર્મ છે તે જ સર્વ પુરુષાર્થનો આપનારો છે, માટે કોઇક ફળના લોભે કરીને ધર્મનો ત્‍યાગ ન કરવો |૭૪|

Previous: 73Next: 75