Shree Kutch Satsang Swaminarayan Temple (Mandir) London
Affiliated to Nar Narayan Dev Temple Bhuj

Shikshapatri Shlok 63

All my devotees should go to the Temple every evening to worship, chant and praise Lord Shree Krishna. |63|

અને અમારા જે સર્વ સત્‍સંગી તેમણે નિત્‍ય તેમણે નિત્ય પ્રત્‍યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્‍યે જવું, અને તે મંદિરને વિષે શ્રી રાધીકાજીના પતિ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેના નામનું ઉચ્‍ચ સ્‍વરે કરીને કિર્તન કરવું |૬૩|

Previous: 62Next: 64