Then one shall sit in a sanctified place on a clean and comfortable mat, untouched by others, facing east or north and shall perform Achman (sipping of water three times to cleanse the inner self). |51|
અને તે વાર પછી પવિત્ર પૃથ્વીને વિષે પાથર્યું અને શુધ્ધ કોઇ બીજા આસનને અડયું ન હોય અને જેની ઉપર સારી પેઠે બેસાય એવું આસ તેને વિષે પૂર્વમુખે અથવા ઉત્તરમુખે બેસીને આચમન કરવું |૫૧|
Westfield Lane, Kenton, Harrow, Middlesex, HA3 9EA Est. 1966 Charity Reg. No. 271034
Copyright © 2018 Shree Kutch Satsang Swaminarayan Temple Harrow. All Rights Reserved.