Shree Kutch Satsang Swaminarayan Temple (Mandir) London
Affiliated to Nar Narayan Dev Temple Bhuj

Shikshapatri Shlok 17

My devotees shall never steal even for religious purposes. No property, be it firewood or flowers shall be taken without the owner's consent. |17|

અને ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્‍સંગી કોઇએ ચોરનું કર્મ ન કરવું અને ધણિયાતું જે કાષ્‍ટ, પુષ્‍પ આદિક વસ્‍તુ તે તેના ધણિની આજ્ઞા વિના ન લેવું. |૧૭|

Previous: 16Next: 18