Shree Kutch Satsang Swaminarayan Temple (Mandir) London
Affiliated to Nar Narayan Dev Temple Bhuj

Shikshapatri Shlok 150

Do not get indebted to the Acharyas or the Temples of Lord Shree Krishna and do not borrow utensils, ornaments or clothes from them for your own use. |150|

અને શ્રીકૃષ્‍ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ એમના દર્શન કરવાને અર્થે ગયેસતે માર્ગને વિશે પારકું અન્‍ન ખાવું નહી તથા શ્રીકૃષ્‍ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ તેમનાં જે સ્‍થાનક તેમને વિષે પણ પારકું અન્‍ન ખાવું નહી, કેમ કે જે પારકું અન્‍ન તો પોતાના પુણ્યને હરી લે એવું છે માટે પોતાની ગાંઠનું ખરચ ખાવું. |૧૫૦|

Previous: 149Next: 151