Shree Kutch Satsang Swaminarayan Temple (Mandir) London
Affiliated to Nar Narayan Dev Temple Bhuj

Shikshapatri Shlok 134

They shall not touch, talk or even show their face to males, except to those who are closely related to them. |134|

અને વળી તે બે જણની પત્નિઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્‍પર્શ કયારેય ન કરવો અને તેમની સાથે બોલવું નહિ ને એમને પોતાનુ મુખ પણ ન દેખાડવું. |૧૩૪|

Previous: 133Next: 135